શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - ઉના ની સ્થાપના કરવા જરુરી પગલા લઇ રજી. નંબર SCH / 111/45-12/354 તારીખઃ- ૨૧/૦૬/૧૯૫૬ થી સ્થાપના કરવામાં આવી .....
ચેરમેનશ્રીનું નિવેદન
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. અને દેશના અર્થ તંત્રમાં ખેતી મહત્વનું અંગ છે. દેશની પ્રગતિ અને સુખાકારી ખેતી ઉપર આધારીત છે. આપણા દેશમાં ખેડુતો આર્થીક રીતે જેટલા સમ્રુધ્ધ હશે તેટલો દેશ આર્થીક રીતે સારી ઉન્નતિ કરી શકશે. તે નિઃશંક વાત છે.....